કોરોના અને લગ્નગાળો.સાવચેતજો પોલીસ આવી રીતે રેડ પાડે છે.

જો તમારા ઘરે લગ્ન છે તો જરા ધ્યાન રાખજો, પોલીસ સરપ્રાઇસ ચેકિંગ કરી શકે છે, કેમકે કોરોનાના કેસ વધતા હવે સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ સિવિલ ડ્રેસમાં તમારા લગ્નપ્રસંગમાં પહોંચી જશે. જો કોઈ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરે છે. આ ચેકિંગ કરવા સોલા વિસ્તારમાં પોલીસે ખાનગી ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા પ્રસંગમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જ્યાં કોઈ પણ પ્રસંગમાં 100થી વધુ મહેમાનો જોવા મળ્યા ન હતા. તો બીજી બાજુ મોટાભાગના લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. માસ્ક વિના એકલ દોકલ જોવા મળ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જો કોઈ જગ્યાએ જરૂર લાગે ત્યાં પોલીસે જરૂરી સુચનો પણ કર્યા હતા. પણ ચોક્કસથી કહી શકશે કે લગ્ન પ્રસંગમાં સરકારની ગાઈડ લાઈનનું લોકો પાલન કરતા જોવા મળી રહ્યા છે.

નીચે વીડિઓ માં જુઓ વધારે માહિતી.

sourse:tv9 gujrati

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *